Meaning of ravi shankar biography in gujarati
Where is sri sri ravi shankar today.
ગુજરાત સ્થાપના દિવસઃ જેમના હાથે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી એ રવિશંકર મહારાજ કોણ હતા?
Happy Birthday Gujarat : આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે.
મહાગુજરાત આંદોલનના પ્રતાપે બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગલા પડ્યા અને ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા છે. તેની સાથે જ મરાઠી ભાષી મહારાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યુ હતુ.
Sri sri ravi shankar live today
આમ આજે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પણ છે.
ભારતની આઝાદી બાદ વર્ષ 1947માં સરકારે દેશના પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગા કરીને ત્રણ રાજ્યો – સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઇ રાજ્યની સ્થાપના કરી હતી. વર્ષ 1956માં મુંબઇ રાજ્યોનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદારબાદ તેમજ મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારો ઉમેરવામાં આવ્યા અને તેને ‘બૃહદ મુંબઇ રાજ્ય’ નામ આપવામાં આવ્યું.
આ નવા રાજ્યમાં ઉત્તર ગુજરાતી ભાષા બોલતા લોકો અને દક્ષિણમાં મરાઠી ભાષા બોલતા નાગરિકો રહેતા હતા.
મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી બાદ 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા. એક ભાગને ગુજરાત અને બીજાને મહારાષ્ટ્ર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આમ આજે ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે મહારાષ્ટ્